કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ક્યો દેશ Relativistic Klystron Amplifier (RKA) વિકસિત કરી રહ્યો છે, જે અવકાશમાં ઉપગ્રહો નષ્ટ કરી શકે છે ? રશિયા ફ્રાન્સ ચીન જાપાન રશિયા ફ્રાન્સ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગ્લોબલ રિસાયકિલંગ દિવસ ક્યારે મનાવાય છે ? 29 માર્ચ 20 માર્ચ 22 માર્ચ 18 માર્ચ 29 માર્ચ 20 માર્ચ 22 માર્ચ 18 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સંસ્થાનવાદી ભારતના સંદર્ભમાં શાહ નવાઝ ખાન, પ્રેમકુમાર સહગલ અને ગુરૂબક્ષસિંહ ધિલ્લોનને શેના માટે યાદ કરવામાં આવે છે ? 1946માં અંતરિમ સરકારના સભ્યો તરીકે બંધારણભામાં પ્રારૂપ સમિતિના સભ્યો તરીકે આઝાદ હિન્દ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી )ના અધિકારીઓ તરીકે સ્વદેશી અને બહિષ્કાર આંદોલનના નેતા તરીકે 1946માં અંતરિમ સરકારના સભ્યો તરીકે બંધારણભામાં પ્રારૂપ સમિતિના સભ્યો તરીકે આઝાદ હિન્દ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી )ના અધિકારીઓ તરીકે સ્વદેશી અને બહિષ્કાર આંદોલનના નેતા તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) મેરકોમ ઈન્ડિયા રિસર્ચ અનુસાર, ભારતે કેલેન્ડર વર્ષ 2021માં કેટલી સૌર ક્ષમતા સ્થાપિત કરી ? 5 ગીગાવોટ 15 ગીગાવોટ 10 ગીગાવોટ 8 ગીગાવોટ 5 ગીગાવોટ 15 ગીગાવોટ 10 ગીગાવોટ 8 ગીગાવોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતનું પહેલું કોરોના મુક્ત રાજ્ય કયું બન્યું ? આસામ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ ગોવા આસામ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્વચ્છાગ્રહ કાર્યક્રમનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? જળ શક્તિ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ તમામ જળ શક્તિ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP