Talati Practice MCQ Part - 7
રૂા. 1000નું 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ?

30
31
34
32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કોના સહયોગથી વર્ષ 1906માં મહારાજા સયાજીરાવ ત્રીજાએ સમગ્ર વડોદરા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવ્યું હતું ?

સર ટી.માધવરાવ
રમેશચંદ્ર દત્ત
મહર્ષિ અરવિંદ
મલ્હારરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ખોરાક અને કૃષિ સંગઠનનું વડુંમથક ક્યાં આવેલું છે ?

જિનિવા
રોમ
ન્યૂયોર્ક
પેરિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP