વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "RISAT''વિશે નીચેનામાંથી સાચા વિધાન / વિધાનો પસંદ કરો. તે એક SARSAT(Synthetic Aperture Rudar) છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારતે તેના વિકાસ માટે ફ્રાન્સની મદદ મેળવી હતી. તે એક SARSAT(Synthetic Aperture Rudar) છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારતે તેના વિકાસ માટે ફ્રાન્સની મદદ મેળવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યોગ્ય જોડકા જોડો.A) નેશનલ મિટેલર્જિકલ લેબોરેટરીB) ઈન્ડિયન એસો. ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સC) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગi. પુનાii. અમદાવાદiii. લખનૌ A-i, B-ii, C-iii A-i, B-iii, C-ii A-iii, B-i, C-ii A-ii, B-i, C-iii A-i, B-ii, C-iii A-i, B-iii, C-ii A-iii, B-i, C-ii A-ii, B-i, C-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા નીચેના પૈકી કઈ ત્રીજી પેઢીની 'ફાયર એન્ડ ફરગેટ' (Fire and forget) ટેન્ક વિરોધી મિસાઈલ વિકસાવવામાં આવી છે ? અર્જુન નાગ બરાક-8 ત્રિશૂલ અર્જુન નાગ બરાક-8 ત્રિશૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે ? નેટવર્ક ફોરવર્ડીંગ કંટ્રોલ નેટવર્ક ફીડબેક કંટ્રોલ નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન નેટવર્ક ફોરવર્ડીંગ કંટ્રોલ નેટવર્ક ફીડબેક કંટ્રોલ નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય પોસ્ટ સેવાને કુલ કેટલા સર્કલમાં વિભાજિત કરવામાં આવેલ છે ? 22 20 18 28 22 20 18 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહને જાણકારી મેળવવામાં મદદરૂપ થશે ? બુધ ગુરુ શુક્ર મંગળ બુધ ગુરુ શુક્ર મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP