કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
મેસેન્જર RNA (mRNA) વેક્સિનની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવતો પ્રથમ આફ્રિકન દેશ ક્યો બન્યો ?

તાન્ઝાનિયા
બુરુન્ડી
૨વાન્ડા
અંગોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તમાકુ નિયંત્રણના પ્રયાસો બદલ ક્યા શહેરને 'પાર્ટનરશિપ ફોર હેલ્થી સિટીઝ એવોર્ડ-2023'થી સન્માનિત કરવામાં આવ્યું ?

બેંગલુરુ
હૈદરાબાદ
દેહરાદૂન
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં કઈ સંસ્થાએ ઈન્ટેગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) શરૂ કર્યો ?

એક પણ નહીં
નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE)
ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT)
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP