GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) Roma is ___ than Ram. tallest taller the tallest tall tallest taller the tallest tall ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘કરણઘેલો' ના રચયિતા ___ છે ? નરસિંહ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા વિનોદ ભટ્ટ નરસિંહ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? પદ્યવાર્તા ગરબી પદ આખ્યાન પદ્યવાર્તા ગરબી પદ આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નાયબ ચીટનીસનો તાલુકા પંચાયતમાં કયો હોદ્દો છે ? નાયબ તાલુકા વિકાસ અધિકારી મદદનીશ તાલુકા પંચાયત મંત્રી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી મદદનીશ સચિવ નાયબ તાલુકા વિકાસ અધિકારી મદદનીશ તાલુકા પંચાયત મંત્રી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી મદદનીશ સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જુથ ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતા લગ્નની નોંધણીના અધિકાર કોને છે ? ગ્રામ પંચાયત કલાર્ક તલાટી કમ મંત્રી પ્રાથમિક શાળાના આચાર્ય સરપંચ ગ્રામ પંચાયત કલાર્ક તલાટી કમ મંત્રી પ્રાથમિક શાળાના આચાર્ય સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચે આપેલા વાકયમાં કયો અલંકાર છે ? વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે. શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા સજીવારોપણ શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP