જાહેર વહીવટ (Public Administration) RTE એટલે શું ? Right to Evalution Right to Emergency Right to Equality Right to Education Right to Evalution Right to Emergency Right to Equality Right to Education ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજયમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે ? સંકલન સહકાર સત્તા-સમતુલા જવાબદારી સંકલન સહકાર સત્તા-સમતુલા જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેનામાંથી કયું ભારત સરકારના 'નાણાં મંત્રાલય'ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ? રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા કેન્દ્રીય સીધા કર બોર્ડ ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ વિનિવેશ ખાતું રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા કેન્દ્રીય સીધા કર બોર્ડ ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ વિનિવેશ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) TRAI ની સ્થાપના ક્યારે થઇ ? 2002 1999 1997 1992 2002 1999 1997 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ? સ્વાગત આપેલ પૈકી એક પણ નહીં નિર્મલ ગ્રામ ઈ-ગ્રામ સ્વાગત આપેલ પૈકી એક પણ નહીં નિર્મલ ગ્રામ ઈ-ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) લોકસભામાં શૂન્યકાળ(Zero Hour)ની મહત્તમ અવધિ ___ હોઈ શકે. 1 કલાક 30 મિનિટ અનિર્દિષ્ટ 2 કલાક 1 કલાક 30 મિનિટ અનિર્દિષ્ટ 2 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP