કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) U-17 ચેમ્પિયનશિપ ક્યા દેશની ટીમે જીતી ? ભારત શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભારત શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતની પ્રથમ નાઈટ સ્કાય સેન્કચ્યુરી (Night Sky Sanctuary) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થપાશે ? ઉત્તરાખંડ લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એન્જિનિયર દિવસ ક્યારે મનાવાય છે ? 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. REC નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) છે. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)ને ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. REC નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) છે. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)ને ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગ્લોબલ ક્લિન એનર્જી એકશન ફોરમની મેજબાની ક્યું શહેર કરશે ? પિટ્સબર્ગ હેલસિન્કી જીનિવા ન્યૂયોર્ક પિટ્સબર્ગ હેલસિન્કી જીનિવા ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)નું વડુમથક ક્યા આવેલું છે ? હૈદરાબાદ ગુરુગ્રામ ચેન્નાઈ પુણે હૈદરાબાદ ગુરુગ્રામ ચેન્નાઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP