કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'SAMPADA' પૂરુંનામ જણાવો ? SAMPADA : Scheme for Agro Marine Processing and Development Agro-Processing Cluster. એક પણ નહીં SAMPADA : Scheme of Agriculture and Marine Products Development. SAMPADA : Scheme for Marine Products Advance Development Association SAMPADA : Scheme for Agro Marine Processing and Development Agro-Processing Cluster. એક પણ નહીં SAMPADA : Scheme of Agriculture and Marine Products Development. SAMPADA : Scheme for Marine Products Advance Development Association ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? ભારતમાં વર્તમાનમાં 25 પરમાણુ ઊર્જા રિએક્ટરો છે. ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ (GCNEP)એ વિશ્વનું પ્રથમ પરમાણુ ઊર્જા ભાગીદાર કેન્દ્ર છે. GCNEPનું કેન્દ્ર હરિયાણા રાજ્યમાં આવેલ છે. ભારતે અપ્રસાર સંધિ(NPT) પર હસ્તાક્ષર કરેલ નથી. ભારતમાં વર્તમાનમાં 25 પરમાણુ ઊર્જા રિએક્ટરો છે. ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ (GCNEP)એ વિશ્વનું પ્રથમ પરમાણુ ઊર્જા ભાગીદાર કેન્દ્ર છે. GCNEPનું કેન્દ્ર હરિયાણા રાજ્યમાં આવેલ છે. ભારતે અપ્રસાર સંધિ(NPT) પર હસ્તાક્ષર કરેલ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં પેપરલેસ ઈ-બોર્ડિંગ સેવા શરૂ કરનારૂં દેશનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું ? ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ચેન્નાઈ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, હૈદરાબાદ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ચેન્નાઈ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, હૈદરાબાદ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 10 ઓક્ટોબર, 2020ના રોજ ઉજવાયેલા વિશ્વ પ્રવાસી પક્ષી દિવસની થીમ જણાવો. Protect Birds:Be the Solution to Plastic Pollution Unifying Our Voices for Bird Conservation Birds connect our world Sustainable Development for Wildlife and People. Protect Birds:Be the Solution to Plastic Pollution Unifying Our Voices for Bird Conservation Birds connect our world Sustainable Development for Wildlife and People. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આપેલ વિધાનો પૈકી સાચું /સાચા વિધાન/ વિધાનો પસંદ કરો. ISRO એ સતીષ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટાથી કોમ્યુનિકેશન સેટેલાઈટ CMS-01 લોન્ચ કર્યો છે. આપેલ બંને એક પણ નહીં CMS-01 સેટેલાઇટ PSLV-C50 લોન્ચ વ્હીકલની મદદથી લૉન્ચ કરવામાં આવ્યો છે. ISRO એ સતીષ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટાથી કોમ્યુનિકેશન સેટેલાઈટ CMS-01 લોન્ચ કર્યો છે. આપેલ બંને એક પણ નહીં CMS-01 સેટેલાઇટ PSLV-C50 લોન્ચ વ્હીકલની મદદથી લૉન્ચ કરવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ધ વર્લ્ડ એકેડેમી ઓફ સાયન્સએ કયા દેશમાં સ્થિત સંસ્થા છે ? સ્વીઝરલેન્ડ ફ્રાંસ અમેરિકા ઇટાલી સ્વીઝરલેન્ડ ફ્રાંસ અમેરિકા ઇટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP