Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Sara learnt to sing all by ___ she hers herself her she hers herself her ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો : મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ ઉપનિષદ, ઋણ, એકવ્રતી ખડતલ, જિગીષા, ચિત્રકાર દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ ઉપનિષદ, ઋણ, એકવ્રતી ખડતલ, જિગીષા, ચિત્રકાર દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ચાણક્ય કયા શાસકનો મુખ્ય સલાહકાર હતો ? સમુદ્રગુપ્ત સ્કંધગુપ્ત અશોક ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત સ્કંધગુપ્ત અશોક ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દો નથી ? કુંદન - કથીર ઐહિક - પારલૌકિક અભિજ્ઞ - અનભિજ્ઞ ઉપહાર - બક્ષિસ કુંદન - કથીર ઐહિક - પારલૌકિક અભિજ્ઞ - અનભિજ્ઞ ઉપહાર - બક્ષિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ? સરદારસિંહ રાણા મદનલાલ ઢીંગરા વિઠ્ઠલભાઈ પટેલ શ્યામજી કૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા મદનલાલ ઢીંગરા વિઠ્ઠલભાઈ પટેલ શ્યામજી કૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ? ઉપહાસ - મશ્કરી ગંભીર - છીછરું અલૌકિક - દિવ્ય અભ્યાગત - અતિથિ ઉપહાસ - મશ્કરી ગંભીર - છીછરું અલૌકિક - દિવ્ય અભ્યાગત - અતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP