Talati Practice MCQ Part - 8 ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફટવેર સાથી (SATHI)નું પૂરું નામ શું છે ? સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘી સંખ્યા કેટલી હશે ? 22 26 23 24 22 26 23 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.આબરૂ અવ્યવીભાવ તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી અવ્યવીભાવ તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બે ટ્રેનની લંબાઈ 185 m અને 215 m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40 km/hr છે. બંને ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે ? 2 મીનીટ 2 મીનીટ 24 સેકન્ડ 1 મીનીટ 12 સેકન્ડ 1 મીનીટ 48 સેકન્ડ 2 મીનીટ 2 મીનીટ 24 સેકન્ડ 1 મીનીટ 12 સેકન્ડ 1 મીનીટ 48 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ધારો કે A એ Cનો પુત્ર છે. C અને Q સગી બહેનો છે. Z એ Qની માતા છે. P એ Zનો પુત્ર છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો થાય ? P અને A બંને પિતરાઈ છે. Q એ Aના દાદી છે P એ Aના મામા છે. C અને P બંને બહેનો છે. P અને A બંને પિતરાઈ છે. Q એ Aના દાદી છે P એ Aના મામા છે. C અને P બંને બહેનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ? દુઃખનો પોકાર - આર્તનાદ ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા હું પણાનો ભાર - સ્વાભિમાન દુઃખનો પોકાર - આર્તનાદ ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા હું પણાનો ભાર - સ્વાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP