વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉપગ્રહ છોડવા માટેના લોન્ચ વ્હિકલમાં Scarmjet ટેકનોલોજી ઉપયોગમાં લેવાય છે. તેનું પુરૂ નામ નીચે પૈકી કયું છે ? Subsonic Combusting Ramjet Supersonic Combusting Ramjet Subsonic Computer-based Ramjet આપેલ પૈકી એક પણ નહીં Subsonic Combusting Ramjet Supersonic Combusting Ramjet Subsonic Computer-based Ramjet આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS વિરાટ વિશે ખરા વિધાનો ચકાસો. INS વિરાટ ભારતનું પ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ હતું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં INS વિરાટ વિશ્વનું સૌથી વયોવૃદ્ધ યુદ્ધ જહાજ હતું. INS વિરાટ ભારતનું પ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ હતું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં INS વિરાટ વિશ્વનું સૌથી વયોવૃદ્ધ યુદ્ધ જહાજ હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સ્ટાન્ડર્ડ્સ (BS) નોર્મ્સ શું છે ? આપેલ પૈકી કોઈ નહીં પુરાતન ભારતીય ચરિત્રો પરનો સંગ્રહ ભારતીય કેરીની ગુણવત્તા સંદર્ભના માનકો વાહનો દ્વારા ઉત્સર્જીત કરાતા વાયુઓમાં રહેલા પ્રદૂષકોના સંદર્ભમાં માનક આપેલ પૈકી કોઈ નહીં પુરાતન ભારતીય ચરિત્રો પરનો સંગ્રહ ભારતીય કેરીની ગુણવત્તા સંદર્ભના માનકો વાહનો દ્વારા ઉત્સર્જીત કરાતા વાયુઓમાં રહેલા પ્રદૂષકોના સંદર્ભમાં માનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત કોની સાથે સંયુક્ત રીતે 'મેઈક ઈન ઈન્ડિયા' હેઠળ કામોવ 226 (Kamov 226) હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે ? યુ.એસ.એ. રશિયા ફ્રાંસ ઈઝરાઈલ યુ.એસ.એ. રશિયા ફ્રાંસ ઈઝરાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની લાક્ષણિકતાઓ કયા ઉપગ્રહો નિર્દેશ કરે છે ?(i) તેની મદદથી ઉષ્ણકટિબંધીય ક્ષેત્રની આબોહવા તેમજ જળવાયુ પરિવર્તનનો અભ્યાસ કરી શકાય છે.(ii) ભારત અને ફ્રાન્સનું સંયુક્ત સાહસ છે. ટેક્સાર મેગા ટ્રોપિક્સ ASTROSAT HAMSAT ટેક્સાર મેગા ટ્રોપિક્સ ASTROSAT HAMSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ એરોનોટિકલ લેબોરેટરી (NAL)નું વડુંમથક ક્યાં આવેલું છે ? બેંગલુરુ ચેન્નાઈ જમશેદપુર તિરુવનંતપુરમ બેંગલુરુ ચેન્નાઈ જમશેદપુર તિરુવનંતપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP