કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં જારી ICCના નવીનતમ રેન્કિંગ અનુસાર, કયા દેશની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં નંબરવન ટીમ બની ?

વેસ્ટઈન્ડિઝ
ઓસ્ટ્રેલિયા
ભારત
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ભારતની G20ની અધ્યક્ષતા અંતર્ગત એન્ટિ કરપ્શન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ?

રાંચી (ઝારખંડ)
ઈમ્ફાલ (મણિપુર)
પુણે (મહારાષ્ટ્ર)
ટીહરી (ઉત્તરાખંડ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP