કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યો દેશ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં સંવાદ ભાગીદાર તરીકે સામેલ થયો ? ઘાના સાઉદી અરેબિયા નાઈજીરિયા કતાર ઘાના સાઉદી અરેબિયા નાઈજીરિયા કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઓસ્ટ્રેલિયાની ડિકીન યુનિવર્સિટી ક્યા સ્થળે ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય શાખા શરૂ કરશે ? GIFT સિટી કોચીન પણજી ધોલેરા SIR GIFT સિટી કોચીન પણજી ધોલેરા SIR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ક્યા મંત્રાલયે ‘Grievance Appellate Committee’ (GAC)નું ગઠન કર્યું ? સહકાર મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય સહકાર મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. એક પણ નહીં ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. આપેલ બંને LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. એક પણ નહીં ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 13મી IBA મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યા કરાયું ? મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આયોજિત ઈન્ડિયન ઓપન જમ્ય કોમ્પિટિશન 2023ની મેન્સ લોંગ જમ્પ ઈવેન્ટમાં જેસ્વિન એલ્ડ્રીને નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો ? કેરળ કર્ણાટક હરિયાણા ગોવા કેરળ કર્ણાટક હરિયાણા ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP