કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા દેશે SCO સભ્ય દેશો માટે 'Solidarity-2023' નામથી સંયુક્ત સરહદ અભિયાન આયોજિત કરવાનો પ્રસ્તાવ મૂકયો છે ? ભારત ચીન રશિયા જાપાન ભારત ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય પારિવારિક રેમિટેન્સ દિવસ (International Day of Family Remittances) ક્યારે મનાવાય છે ? 17 જૂન 16 જૂન 11 જૂન 5 જૂન 17 જૂન 16 જૂન 11 જૂન 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day) ક્યારે મનાવાય છે ? 23 જૂન 18 જૂન 6 જૂન 11 જૂન 23 જૂન 18 જૂન 6 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) FIH વર્લ્ડ રેન્કિંગ 2022માં ભારતીય મહિલા હૉકી ટીમનો ક્રમ ___ અને ભારતીય પુરુષોની હૉકી ટીમનો ક્રમ ___ છે. 6, 4 4, 5 3, 2 3, 7 6, 4 4, 5 3, 2 3, 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ગ્લોબલ એર પાવર્સ રેન્કિંગ 2022માં ઈન્ડિયન એરફોર્સ (IAF)નું સ્થાન કેટલામું છે ? ચોથું પ્રથમ ત્રીજું બીજું ચોથું પ્રથમ ત્રીજું બીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં પ્રથમવાર આયોજિત FIH હૉકી 5-એસ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો ? શ્રીલંકા ચીન ભારત નેપાળ શ્રીલંકા ચીન ભારત નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP