GSSSB Bin Sachivalay Mock Test 1 નીચેનામાંથી કયા પ્રધાનમંત્રી એ ''scrap book of a prime minister" નામ નું પુસ્તક લખ્યું છે ? ઈન્દ્રકુમાર ગુજરાત પી.વી.નરસિંહારાવ નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયી ઈન્દ્રકુમાર ગુજરાત પી.વી.નરસિંહારાવ નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 km/કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈન કેટલા મીટર લાંબી હશે ? 850 500 600 750 850 500 600 750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 અહો, શું ઊડે આ મુખથી ખરીયું હાસ્ય પ્રભુનું ! - કયો અલંકાર આવે ? ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલ વિકલ્પમાંથી કોનો જન્મ ભાવનગરમાં થયેલ નથી ? કુમારપાળ દેસાઈ ખોડીદાસ પરમાર રસિકલાલ ભોજક સોમલાલ શાહ કુમારપાળ દેસાઈ ખોડીદાસ પરમાર રસિકલાલ ભોજક સોમલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 બારડોલી સત્યાગ્રહ સમયે તપાસ માટે સમિતિ બનાવી હતી એના પ્રમુખ તરીકે કોણ હતું ? કનૈયાલાલ મુનશી દરબાર ગોપાળદાસ કુંવરજીભાઇ કલ્યાણજી મહેતા કનૈયાલાલ મુનશી દરબાર ગોપાળદાસ કુંવરજીભાઇ કલ્યાણજી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કેન્દ્રીય રેશમ બોર્ડનું મુખ્યાલય કયા આવેલું છે ? કોટ્ટયમ કોચી બેંગલોર ગુટુર કોટ્ટયમ કોચી બેંગલોર ગુટુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP