કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીતિ આયોગના SDG ઈન્ડિયા ઇન્ડેકસ અનુસાર ભારતનું કયું રાજય વિકાસમાં ટોચ પર છે ? કર્ણાટક કેરળ ઓડીસા તામિલનાડુ કર્ણાટક કેરળ ઓડીસા તામિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'જહાં વોટ, વહાં વેક્સિનેશન' અભિયાન શરૂ કરવામાં આવ્યું ? દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 12 જૂન 14 જૂન 13 જૂન 15 જૂન 12 જૂન 14 જૂન 13 જૂન 15 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ (World Day Against child Labour) ક્યારે મનાવાય છે ? 10 જૂન 9 જૂન 12 જૂન 11 જૂન 10 જૂન 9 જૂન 12 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં H10N3 બર્ડ ફ્લુનો વિશ્વમાં પહેલો માનવ કેસ કયા દેશમાં જોવા મળ્યો ? અમેરિકા ચીન મ્યાનમાર જાપાન અમેરિકા ચીન મ્યાનમાર જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે ચોમાસા દરમિયાન વૃક્ષો વાવવા માટે સન્માનિત કરવા અંકુર યોજના શરૂ કરી ? રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP