કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા લૉન્ચ કરાયેલ SDG શહેરી સૂચકાંક 2021-22માં કયું શહેર પ્રથમ આવ્યું છે ? ઈન્દોર શિમલા ચંદીગઢ કોઇમ્બતુર ઈન્દોર શિમલા ચંદીગઢ કોઇમ્બતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મુલ્લાપેરિયાર ડેમ ક્યા રાજ્યમાં સ્થિત છે ? કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય અભ્યાસ એક્સ-શક્તિ 2021નું આયોજન કર્યુ હતું ? બ્રિટન રશિયા જાપાન ફાન્સ બ્રિટન રશિયા જાપાન ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ યોજના અંતર્ગત સ્વચ્છ હરિત ગ્રામ સપ્તાહ મનાવવામાં આવ્યો ? મનરેગા સ્વચ્છ ભારત મિશન પોષણ અભિયાન PM જનધન યોજના મનરેગા સ્વચ્છ ભારત મિશન પોષણ અભિયાન PM જનધન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) સાઉથ એશિયન ફેડરેશન ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપ,2022ની મેજબાની કયું રાજય કરશે ? ત્રિપુરા આસામ નાગાલેન્ડ ઓડિશા ત્રિપુરા આસામ નાગાલેન્ડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જાહેર કરાયેલા નીતિ આયોગના ‘મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ 2021' મુજબ ક્યા રાજ્યમાં સૌથી ઓછી ગરીબી છે ? તમિલનાડુ સિક્કિમ ગુજરાત કેરળ તમિલનાડુ સિક્કિમ ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP