કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સ (SECI)માં મોટા રાજયોની શ્રેણીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્પેસ ઈક્વિટી એકશન પ્લાન કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? NASA ISRO SpaceX ESA NASA ISRO SpaceX ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) RBIની મોનેટરી પોલિસી એપ્રિલ, 2022 અનુસાર, 2022-23 માટે વાસ્તવિક GDP વૃદ્ધિ અનુમાન કેટલું છે ? 7.2% 4.7% 8.8% 8% 7.2% 4.7% 8.8% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) પરઝર્વરન્સ (Parseverance) માર્સ રોવર કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? ROSCOSMOS ESA SpaceX NASA ROSCOSMOS ESA SpaceX NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? આશા ભોંસલે ઉદ્ધવ ઠાકરે નરેન્દ્ર મોદી યોગી આદિત્યનાથ આશા ભોંસલે ઉદ્ધવ ઠાકરે નરેન્દ્ર મોદી યોગી આદિત્યનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રોડ સેફ્ટી પ્રોજેક્ટના ભાગરૂપે ક્યા શહેરને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત કેમેરાથી કવર કરાશે ? કોઝિકોડ મેંગલુરૂ અમદાવાદ મુંબઈ કોઝિકોડ મેંગલુરૂ અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP