ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratioની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું ? 1971 1941 1961 1951 1971 1941 1961 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મુર્રા (murrah) કયા પ્રાણીની પ્રજાતિ છે ? બકરી ઘેટું ગાય ભેંસ બકરી ઘેટું ગાય ભેંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ સૌથી વધારે છે ? મહારાષ્ટ્ર કેરાલા તમિલનાડુ મિઝોરમ મહારાષ્ટ્ર કેરાલા તમિલનાડુ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લદાખની શિયાળુ વહીવટી રાજધાની કઈ છે ? લેહ જમ્મુ શ્રીનગર કારગીલ લેહ જમ્મુ શ્રીનગર કારગીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બ્રહ્મપુત્ર નદીને અરુણાચલ પ્રદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે ? ત્સાંગપો લોહિત દિહાંગ કેનુલા ત્સાંગપો લોહિત દિહાંગ કેનુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ? ખાતર કપાસ ખનીજ તેલ લોખંડ ખાતર કપાસ ખનીજ તેલ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP