Talati Practice MCQ Part - 2
‘એશિઝ’એ ક્યા બે દેશો વચ્ચે રમાતી ટેસ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે ?

પાકિસ્તાન - ઓસ્ટ્રેલિયા
ભારત -ઓસ્ટ્રેલિયા
ઇંગ્લેન્ડ - ઓસ્ટ્રેલિયા
ભારત - પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.

કેલિડોસ્કોપ
અંતરાત્મા
મૌનની મહેફિલ
અંદર દીવાદાંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સ્ત્રી’

અખોવન
અવિકારી
અન્નપૂર્ણા
અખંડ સૌભાગ્યવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP