GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) She has a vacation ___ today. for since of from for since of from ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ? પ્રથમ બેઠકના અધ્યક્ષાધિકારી જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રથમ બેઠકના અધ્યક્ષાધિકારી જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જુથ ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતા લગ્નની નોંધણીના અધિકાર કોને છે ? સરપંચ ગ્રામ પંચાયત કલાર્ક પ્રાથમિક શાળાના આચાર્ય તલાટી કમ મંત્રી સરપંચ ગ્રામ પંચાયત કલાર્ક પ્રાથમિક શાળાના આચાર્ય તલાટી કમ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ? 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે આપેલ તમામ 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) દેશમાં માથાદીઠ આવકમાં કયું રાજય પ્રથમ છે ? મહારાષ્ટ્ર ગોવા ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર ગોવા ગુજરાત દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'ઉંચુ- નીચું' શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP