GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) She ran so ___ that she ___ get the prize. (Fill in the blanks) slowly, will not slow, did slowly. could not slow, cannot slowly, will not slow, did slowly. could not slow, cannot ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ઈ-ગવર્નન્સની કામગીરી માટે SPV તરીકે કોણ કામગીરી બજાવે છે ? બાયસેગ ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી બાયસેગ ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત મુલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી ? તાલુકા વિકાસ અધિકારી ગ્રામ વિકાસ કમિશ્નર મનોરંજન કર કમિશ્નર જિલ્લા કલેકટર તાલુકા વિકાસ અધિકારી ગ્રામ વિકાસ કમિશ્નર મનોરંજન કર કમિશ્નર જિલ્લા કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.’ પક્ષીઓ નાનાંમોટાં છે ઊડે પક્ષીઓ નાનાંમોટાં છે ઊડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ? સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે ? કર્કવૃત્ત મકરવૃત્ત ધ્રુવવૃત્ત વિષુવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત્ત ધ્રુવવૃત્ત વિષુવવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP