GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 તાજેતરમાં સોસાયટી ફોર ઈન્ડસ્ટ્રીયલ એન્ડ એપ્લાઈડ મેથેમેટિક્સ (SIAM/સિઆમ), યુ.એસ.એ. દ્વારા ગણિતના આંતરરાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ ભારતીય મહાનુભાવનું નામ જણાવો. પ્રો. અતુલ દિક્ષીત પ્રો. વિનય અભ્યંકર પ્રો. અજય પટવારી પ્રો. યશવંત કાટધર પ્રો. અતુલ દિક્ષીત પ્રો. વિનય અભ્યંકર પ્રો. અજય પટવારી પ્રો. યશવંત કાટધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 થિગ્મોનેસ્ટીક હલનચલન નીચેનામાંથી કોનામાં જોવા મળે છે ? લજામણીનો છોડ ટયુલિપનું ફુલ સૂર્યમુખીનું ફૂલ કમળ લજામણીનો છોડ ટયુલિપનું ફુલ સૂર્યમુખીનું ફૂલ કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ઈન્ટરનેટ પર મક્તમાં ઉપલબ્ધ સોફ્ટવેરને શું કહે છે ? Firmware Shareware Proprietary Freeware Firmware Shareware Proprietary Freeware ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) રાજેશ વ્યાસ(b) મુકુન્દરાય પટ્ટણી(c) રમણભાઈ નીલકંઠ(d) ડાહ્યાભાઈ દેરાસરી(1) મિસ્કિન (2) મકરંદ(3) બુલબુલ(4) પારાશર્ય b-2, a-4, c-1, d-3 a-2, d-3, b-4, c-1 d-1, c-2, a-3, b-4 c-2, b-4, d-3, a-1 b-2, a-4, c-1, d-3 a-2, d-3, b-4, c-1 d-1, c-2, a-3, b-4 c-2, b-4, d-3, a-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 વાયરલેસ ટેકનૉલોજી પર આધારિત LAN ને શું કહે છે ? WSAN WAN WPAN WLAN WSAN WAN WPAN WLAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS PowerPoint સ્લાઈડનું પૂર્વનિર્ધારિત પેજ સેટઅપ ઓરિએન્ટેશન કયું હોય છે ? Landscape Portrait On-screen Banner Landscape Portrait On-screen Banner ANSWER DOWNLOAD GUJARATI MCQ APP