કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) SIPRI રિપોર્ટ 2022 અનુસાર, 2018-2022 દરમિયાન વિશ્વનો સૌથી મોટો આર્મ્સ ઈમ્પોર્ટર (શસ્ત્રોની આયાત કરનારો) દેશ ક્યો છે ? ભારત રશિયા પાકિસ્તાન મ્યાનમાર ભારત રશિયા પાકિસ્તાન મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કતારના દોહામાં આયોજિત એશિયન બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો ? ગીત સેઠી પંકજ અડવાણી સૌરવ કોઠારી આદિત્ય મેહતા ગીત સેઠી પંકજ અડવાણી સૌરવ કોઠારી આદિત્ય મેહતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) માનવ-હાથીના સંઘર્ષને રોકવા માટે ક્યા રાજ્યે ‘ગજ મિત્ર’ પહેલ શરૂ કરી ? પ.બંગાળ છત્તીસગઢ ઓડિશા તમિલનાડુ પ.બંગાળ છત્તીસગઢ ઓડિશા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 5મો 8મો 13મો 20મો 5મો 8મો 13મો 20મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં બીજા ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) સંવાદનું આયોજન ક્યા કરાયું ? મનીલા બાલી નવી દિલ્હી ઢાકા મનીલા બાલી નવી દિલ્હી ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ (World Consumer Right Day) ક્યારે મનાવાય છે ? 15 માર્ચ 14 માર્ચ 16 માર્ચ 13 માર્ચ 15 માર્ચ 14 માર્ચ 16 માર્ચ 13 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP