ભારતની ભૂગોળ (Geography of India) પરિવર્તન ખેતી / વાવેતર પરિવર્તન (Slash and burn agriculture) કયા રાજ્યમાં નોંધપાત્ર છે ? મિઝોરમ હિમાચલ પ્રદેશ ઝારખંડ કર્ણાટક મિઝોરમ હિમાચલ પ્રદેશ ઝારખંડ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નાગાર્જુનસાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે ? બ્રહ્મપુત્ર કૃષ્ણા કાવેરી ગંગા બ્રહ્મપુત્ર કૃષ્ણા કાવેરી ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની સમય રેખા નીચેનામાંથી કઈ છે ? 82.50 પૂર્વ રેખાંશ 72.50 પૂર્વ રેખાંશ 92.50 પૂર્વ રેખાંશ 62.50 પૂર્વ રેખાંશ 82.50 પૂર્વ રેખાંશ 72.50 પૂર્વ રેખાંશ 92.50 પૂર્વ રેખાંશ 62.50 પૂર્વ રેખાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ? સિખો જળવિદ્યુત યોજના મૈત્રી જળવિદ્યુત યોજના ચૂખા જળવિદ્યુત યોજના આપેલ પૈકી કોઈ નહીં સિખો જળવિદ્યુત યોજના મૈત્રી જળવિદ્યુત યોજના ચૂખા જળવિદ્યુત યોજના આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બુર્ઝિલ અને ઝોજિલ ઘાટ કયા રાજ્યમાં આવેલા છે ? જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયું સરોવર જ્વાળામુખી સરોવરનું દ્રષ્ટાંત છે ? લોનાર વૂલર પોન્ગોંગ ત્સો ત્સો-મોરીરી લોનાર વૂલર પોન્ગોંગ ત્સો ત્સો-મોરીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP