કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સબમરીનમાંથી સબમરીન લૉન્ચ્ડ બેલેસ્ટિક મિસાઈલ (SLBM)નું પરીક્ષણ કરાયું ? INS વેલા INS કલવરી INS અરિહંત INS સિંધુઘોષ INS વેલા INS કલવરી INS અરિહંત INS સિંધુઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતીય વિદેશ સેવા દિવસ ક્યારે મનાવાય છે ? 9 ઓક્ટોબર 5 ઓક્ટોબર 7 ઓક્ટોબર 6 ઓક્ટોબર 9 ઓક્ટોબર 5 ઓક્ટોબર 7 ઓક્ટોબર 6 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્ષ 2022ના સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?1. ધિરેન્દ્ર મેહતા 2. નટવર પટેલ 3. મમતા કાળિયા માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્ટેડફાસ્ટ નૂન પરમાણુ યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યો દેશ/સંગઠન કરશે ? ચીન SAARC NATO ક્વાડ ગ્રૂપ ચીન SAARC NATO ક્વાડ ગ્રૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ આયોડિનની ઊણપ દિવસ (World Iodine Deficiency Day) ક્યારે મનાવાય છે ? 21 ઓક્ટોબર 22 ઓક્ટોબર 19 ઓક્ટોબર 20 ઓક્ટોબર 21 ઓક્ટોબર 22 ઓક્ટોબર 19 ઓક્ટોબર 20 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ ક્યા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવે છે ? પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP