ભારતનો ઈતિહાસ (History of India)
ભારત ક્યા દેશની નૌસેના સાથે SLINEX યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ?

સિંગાપુર
નેપાળ
શ્રીલંકા
સાઉદી અરેબિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હૂણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો ?

બ્રહ્મગુપ્ત
કુમારગુપ્ત પ્રથમ
પુરુગુપ્ત
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ એલ્જીન
લોર્ડ કેનિંગ
લોર્ડ મેયો
લોર્ડ ડફરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP