યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "પ્રધાનમંત્રી જનધન યોજનાનું" સૂત્ર (Slogan) શું છે ? મેરા ખાતા દેશ પહેચાન મેરા ખાતા ભાગ્ય વિધાતા મેરા ખાતા અન્ન દાતા એક ખાતા સબકે લીયે મેરા ખાતા દેશ પહેચાન મેરા ખાતા ભાગ્ય વિધાતા મેરા ખાતા અન્ન દાતા એક ખાતા સબકે લીયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મુખ્યમંત્રીશ્રી દ્વારા સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત ક્યાંથી કરવામાં આવી ? ભૂજોડી પાલનપુર ભૂચર મોરી આહવા ભૂજોડી પાલનપુર ભૂચર મોરી આહવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તાલુકા કક્ષાએ આશરે 100 જેટલી આંગણવાડીનું નેતૃત્વ કોણ પૂરું પાડે છે ? એ.એન.એમ. આઈ.સી.ડી.એસ.યોજના સી.ડી.પી.ઓ. મેડિકલ ઓફિસર સુપરવાઇઝર એ.એન.એમ. આઈ.સી.ડી.એસ.યોજના સી.ડી.પી.ઓ. મેડિકલ ઓફિસર સુપરવાઇઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભુખમરો અને કુપોષણથી થતાં મૃત્યુને રોકવા તેમજ ઘર વિહોણા વ્યક્તિ / કુટુંબ તથા અન્ય બાળકોને અન્ન સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ? કુપોષિત - પોષણ યોજના અન્નપૂર્ણા યોજના પોષણ વરદાન યોજના અન્નબ્રહ્મ યોજના કુપોષિત - પોષણ યોજના અન્નપૂર્ણા યોજના પોષણ વરદાન યોજના અન્નબ્રહ્મ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 1997-98ના વર્ષથી અમલમાં મૂકાયેલ 'ગુજરાત પેટર્ન' યોજના કોના વિકાસ માટે શરૂ કરવામાં આવી હતી ? વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિ માટે અનુસૂચિત જનજાતિ માટે અનુસૂચિત જાતિ માટે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિ માટે અનુસૂચિત જનજાતિ માટે અનુસૂચિત જાતિ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી ઉત્પન્ન કરવાના હેતુથી કયા વર્ષથી સંકલિત વનવિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે ? ઈ.સ. 1993-94 ઈ.સ. 1996-97 ઈ.સ. 1987-88 ઈ.સ. 1991-92 ઈ.સ. 1993-94 ઈ.સ. 1996-97 ઈ.સ. 1987-88 ઈ.સ. 1991-92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP