ભારતનું બંધારણ (Constitution Of India) આ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો (Special state of India) આપવામાં આવ્યો નથી. ત્રિપુરા આસામ ઝારખંડ ઉત્તરાખંડ ત્રિપુરા આસામ ઝારખંડ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવાયું છે ? આપેલ પૈકી એક પણ નહીં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો આપેલ પૈકી એક પણ નહીં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષથી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ પદ સંભાળે છે ? 1969 1968 1961 1950 1969 1968 1961 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ? 6 અઠવાડિયાના અંતે 3 અઠવાડિયાના અંતે 6 મહિનાના અંતે 3 મહિનાના અંતે 6 અઠવાડિયાના અંતે 3 અઠવાડિયાના અંતે 6 મહિનાના અંતે 3 મહિનાના અંતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ૭૧૦ ૯૦૮ ૭૦૮ ૭૦૯ ૭૧૦ ૯૦૮ ૭૦૮ ૭૦૯ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ? સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતોમાં ભારત પ્રદેશની તમામ અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલતમાં ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતોમાં ભારત પ્રદેશની તમામ અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલતમાં ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP