કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) 2.0 લૉન્ચ કરી ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
ગુજરાત
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો‌.

આપેલ પૈકી એક પણ નહીં
AFSPAનું પુરુંનામ આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ છે.
આપેલ બંને
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AFSPA, 1958 અંતર્ગત નાગાલેન્ડને 30 જૂન, 2022 સુધી અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યુ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
એરઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રમેશ તિવારી
વિક્રમ શર્મા
અજીત મિશ્રા
વિક્રમ દેવદત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના વિધાનો પૈકી સાચું વિધાનો પસંદ કરો.

આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ (24 જાન્યુઆરી), 2022ની થીમ 'ચેન્જિંગ કોર્સ, ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ હતી.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
12મા રાષ્ટ્રીય મતદાતા દિવસ (25 જાન્યુઆરી)ની થીમ 'મેકિંગ ઈલેકશન્સ ઈન્કલુઝિવ, એક્સિસિબલ એન્ડ પાર્ટિસિપેટિવ' હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP