કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં નીચે પૈકીના ક્યા રાજ્યોની આદિવાસી જાતિઓને અનુસૂચિત જનજાતિ (ST)માં સામેલ કરવામાં આવી ?
1. છત્તીસગઢ 2. હિમાચલ પ્રદેશ 3. તમિલનાડુ 4. કર્ણાટક 5. ઉત્તર પ્રદેશ

માત્ર 1,2 અને 3
1,2,3,4 અને 5
માત્ર 1,3 અને 5
માત્ર 3, 4 અને 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

રસાયણ અને ખાતર મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મહિલા અને બાળવિકાસ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP