Talati Practice MCQ Part - 7
સૌથી વધુ વસ્તી વૃદ્ધિદર ધરાવતો ગુજરાતનો જિલ્લો જણાવો.

સુરત
વડોદરા
અમદાવાદ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘નયા ગુજરાત’ સ્વપ્ન કયા મુખ્યમંત્રી સાથે સંકળાયેલું છે ?

ચીમનભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કઈ સમિતિએ સમરસ પંચાયતો માટે ભલામણ કરેલી ?

એલ. એમ. સિંઘવી
ઝીણાભાઈ દરજી
જી. વી. કે. રાવ
રીખવદાસ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP