Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ ( substance) કયો છે ? લોખંડ હીરો પ્લેટિનમ સોનું લોખંડ હીરો પ્લેટિનમ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સી.આર.પી.સી.ની કઇ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ? સી.આર.પી.સી. કલમ - 165 સી.આર.પી.સી. કલમ - 171 સી.આર.પી.સી. કલમ - 161 સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 165 સી.આર.પી.સી. કલમ - 171 સી.આર.પી.સી. કલમ - 161 સી.આર.પી.સી. કલમ - 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી ૨૫ દિવસે કયો વાર હશે ? શુક્રવાર ગુરૂવાર મંગળવાર બુધવાર શુક્રવાર ગુરૂવાર મંગળવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતનું કયું નવું રાજય - ૨૦૧૪ માં બન્યું ? છત્તીસગઢ ઝારખંડ ઉત્તરાખંડ તેલંગાણા છત્તીસગઢ ઝારખંડ ઉત્તરાખંડ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યકિતઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે. 5 4 2 3 5 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP