ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા (ટ્રાન્સફર કરવા) માટે વપરાતા સ્વીફટ કોડ (Swift Code) નું પૂરું નામ જણાવો. સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સ ટેક સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સીયલ ટ્રાન્જેક્શન સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સ ટ્રાન્સફર સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સ ટેક સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સીયલ ટ્રાન્જેક્શન સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સ ટ્રાન્સફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ગરીબી હટાવો' એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં હતો ? પાંચમી છઠ્ઠી ચોથી સાતમી પાંચમી છઠ્ઠી ચોથી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઉદારીકરણની પ્રક્રિયા ભારતમાં કોણે શરૂઆત કરી હતી ? આપેલ તમામ મનમોહન સિંહ યશવંતસિંહ જશવંતસિંહ આપેલ તમામ મનમોહન સિંહ યશવંતસિંહ જશવંતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર વસ્તીગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? 15 14 10 7 15 14 10 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રૂપિયાની ખરીદશક્તિ ઘટવાનું મુખ્ય કારણ જણાવો. ભાવ ઘટાડો વસ્તી વધારો માંગ વધારો ભાવ વધારો ભાવ ઘટાડો વસ્તી વધારો માંગ વધારો ભાવ વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ડૉ.અમર્ત્ય સેન કયા ક્ષેત્રમાં જાણીતા છે ? મેનેજમેન્ટ વિજ્ઞાન અર્થશાસ્ત્ર રાજકારણ મેનેજમેન્ટ વિજ્ઞાન અર્થશાસ્ત્ર રાજકારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP