Talati Practice MCQ Part - 2
કુદરતી ગેસના ભંડારનું ઉદભવસ્થાન લુણેજ ક્યા જીલ્લામાં આવેલું છે ?

નવસારી
ભરૂચ
અરવલ્લી
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ?

બી.આર. આબેડકર
એ.ડી. ગોરવાલા
એન. ગોપાલસ્વામી આયંગર
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સંધિ છોડો :– પરમૌજસ્વી

પરમૌજ + સ્વી
પરમ + ઔજસ્વી
પરમો + ઔજસ્વી
પરમ + ઉજસ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાબાઈને કોણે ઉછેર્યા હતા ?

રત્નસિંહજીએ
વીરકુવરીએ
દાદા રાવ દુદાજીએ
શ્રીકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP