GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેનામાંથી કઈ જંતુનાશક દવા સિસ્ટમિક (Systemic) છે ?

સાઈપરમેથ્રીન
ડાયમીથોએટ
ફેનવેલરેટ
મિથાઈલ પેરાથીઓન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
માનવ વિકાસ આંક (Human Development Index - HDI) માં કયા ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો ?

સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક).
કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો.
વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો.
લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ભારતના બંધારણમાં જાહેર હિસાબ સમિતિ (Public Account Committee) સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ?

આ સમિતિ મહાલેખા નિયંત્રક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-CAG) નો નાણાંકીય અહેવાલ તપાસે છે.
આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની લોકસભાના અધ્યક્ષ કરે છે.
આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની રાજ્યસભાના અધ્યક્ષ કરે છે.
આ સમિતિ તેમનો અહેવાલ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રજૂ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
એક્સેલ વર્કશીટમાં કોઈ સેલમાં જ્યારે કોઈ માહિતી દાખલ કરવામાં આવે ત્યારે તે માહિતી નીચેના વિકલ્પ પૈકી કઈ જગ્યાએ પણ જોઈ શકાય ?

રો હેડીંગ
નેમ બોક્સ
ફોર્મ્યુલા બાર
સ્ટેટસબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
કઈ જીવાત પોતાના મુખાંગો ઘસરકા ઉઝરડા કરી કૂમળા-પાન નીચેની બાજુએ ઘસરકા કરીને તેમાંથી ઝરતો રસ ચૂસીને નુકશાન કરે છે ?

થ્રીપ્સ
સફેદ માખી
તડતડીયા
મોલોમશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP