સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જો tan θ = 1 હોય તો Sin θ .cos θ = ___ 2 1/2 1 √2 2 1/2 1 √2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સબ એકાઉન્ટન્ટ/સબ ઓડીટર તરીકે પસંદગી થાય તો નીચેના પૈકી કઈ કચેરીમાં નિમણૂક થઈ શકે ?1. જિલ્લા તિજોરી અને પેટા તિજોરીઓ2. પગાર અને હિસાબી અધિકારીની કચેરી, ગાંધીનગર /અમદાવાદ3. જિલ્લા સહાયક નિરીક્ષક સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી4. પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી આપેલ તમામ 1 અને 3 1, 2 અને 3 1 આપેલ તમામ 1 અને 3 1, 2 અને 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આદર્શ અંકુશ વ્યવસ્થા બધા જ વિભાગોને માર્ગદર્શન આપીને ___ સત્તાની સોંપણી કરે છે. આયોજન કરાવે છે. અહેવાલો તૈયાર કરાવે છે. સંકલન કેળવે છે. સત્તાની સોંપણી કરે છે. આયોજન કરાવે છે. અહેવાલો તૈયાર કરાવે છે. સંકલન કેળવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઘસારાની રકમ 'ઘસારા ભંડોળ કે જોગવાઈ ખાતે લઈ જવી' તે ___ પદ્ધતિ છે. ઘસારો નોંધવાની શ્રેષ્ઠ ઘસારો નોંધવાની એકમાત્ર ઘસારો ગણવાની શ્રેષ્ઠ ઘસારો નોંધવાની અયોગ્ય ઘસારો નોંધવાની શ્રેષ્ઠ ઘસારો નોંધવાની એકમાત્ર ઘસારો ગણવાની શ્રેષ્ઠ ઘસારો નોંધવાની અયોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) રોકડ પ્રવાહ પત્રક અને ગુણોત્તર વિશ્લેષણ નિર્ણય ઘડતર પ્રક્રિયા માટેના ઉપયોગી ___ છે. સાધનો પત્રકો નિર્ણયો મૂળભૂત આંકડા સાધનો પત્રકો નિર્ણયો મૂળભૂત આંકડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તેંડુલકર સમિતિના અહેવાલ અનુસાર 2004-05માં ભારતમાં શહેરી વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું ? 37.3 42.2 25.7 24.8 37.3 42.2 25.7 24.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP