Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો tan² θ = 8/7 હોય તો ((1+sinθ)(1-sinθ))/((1-cosθ)(1+cosθ)) = ___ 7/8 64/49 49/64 8/7 7/8 64/49 49/64 8/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં કયુ ધાતુમય ખનીજ નથી ? પારો જસત કોલસો કલાઈ પારો જસત કોલસો કલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ? ₹ 810 ₹ 4500 ના આપવું પડે ₹ 405 ₹ 810 ₹ 4500 ના આપવું પડે ₹ 405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 8,586 મીટરની ઊંચાઈ ધરાવતું શિખર કયું છે ? ધવલગિરિ કાંચનજંઘા અન્નપૂર્ણા મકાલુ ધવલગિરિ કાંચનજંઘા અન્નપૂર્ણા મકાલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ભૂતકૃદન્ત ઓળખાવો. પડયો પડ્યો વાંચવાનો લખવાનું લખીને પડયો પડ્યો વાંચવાનો લખવાનું લખીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 600 મી² 430 મી² 1728 મી² 34.56 મી² 600 મી² 430 મી² 1728 મી² 34.56 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP