કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ટારબોલ'(Tarball) શું છે ? નવી શોધાયેલી દવા બ્રાઉન કાર્બન અમેરિકાનું એક ત્રાસવાદી જૂથ અવકાશીય પદાર્થ નવી શોધાયેલી દવા બ્રાઉન કાર્બન અમેરિકાનું એક ત્રાસવાદી જૂથ અવકાશીય પદાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યે દિવ્યાંગ લોકોને સહાય કરવા માટે 'મહાશરદ' ડિજિટલ પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ? બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇંગ્લેન્ડ સ્થિત ઈસ્ટર્ન આઈ ન્યૂઝપેપર દ્વારા પ્રકાશિત '50 એશિયન સેલિબ્રિટીઝ ઈન ધ વર્લ્ડ 2020' લિસ્ટમાં કયા ભારતીય અભિનેતા ટોચ પર રહ્યા ? સોનુ સૂદ અમિતાભ બચ્ચન આયુષ્માન ખુરાના અક્ષયકુમાર સોનુ સૂદ અમિતાભ બચ્ચન આયુષ્માન ખુરાના અક્ષયકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં RBIની દ્વિમાસીક નાણાં નીતિ સમિતિએ રેપોરેટમાં કેટલો ફેરફાર કર્યો ? 0.25 ટકાનો ઘટાડો કર્યો 0.5 ટકાનો ઘટાડો કર્યો 0.25 ટકાનો વધારો કર્યો કોઈ ફેરફાર કર્યો નથી 0.25 ટકાનો ઘટાડો કર્યો 0.5 ટકાનો ઘટાડો કર્યો 0.25 ટકાનો વધારો કર્યો કોઈ ફેરફાર કર્યો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાએ કયા દિવસને આંતરરાષ્ટ્રીય મહામારી સજ્જતા દિવસ તરીકે મનાવવાની મંજૂરી આપી ? 21 ડિસેમ્બર 15 ડિસેમ્બર 17 ડિસેમ્બર 27 ડિસેમ્બર 21 ડિસેમ્બર 15 ડિસેમ્બર 17 ડિસેમ્બર 27 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP