કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
TATA IPL 2022ની વિવિધ ટીમના કેપ્ટન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

પંજાબ કિંગ્સ - મયંક અગ્રવાલ
મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા
સનરાઈઝર્સ હૈદરાબાદ - ભુવનેશ્વર કુમાર
દિલ્હી કેપિટલ્સ - ઋષભ પંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં શ્રી ટેડરોસ અદ્યનમ (Tedros Adhanom Ghebreyesus)ને બીજી મુદ્ત માટે WHOના ડિરેક્ટર જનરલ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

તેઓ ઈથોપિયાના છે અને તેઓ WHOના ડિરેક્ટર બનનાર પ્રથમ આફ્રિકન છે.
આપેલ તમામ
તેઓ વર્ષ 2017થી WHOના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
તેઓ ઈથોપિયાના ભૂતપૂર્વ આરોગ્ય અને વિદેશ મંત્રી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરિયલ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

શહીદ ચક્ર : સૌથી અંદરનું ચક્ર, જ્યાં તાજેતરમાં અમર જવાન જ્યોતિ સંમિલિત કરવામાં આવી.
ત્યાગ ચક્ર : બલિદાન સંબંધિત ત્રીજું સૌથી મોટું ચક્ર
વીરતા ચક : બહાદુરીનું ચક, જે બીજું સૌથી મોટું ચક્ર છે.
રક્ષા ચક્રઃ સૌથી મોટું બહારનું સર્કલ, જે સુરક્ષા સાથે સંબંધિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP