GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) The cattle ___ grazing inthe field. am is was are am is was are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ? ન્યાયિક સમીક્ષા બંધારણ સુધારો જાહેરહિતની અરજીઓ ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય ન્યાયિક સમીક્ષા બંધારણ સુધારો જાહેરહિતની અરજીઓ ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ નાણાપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ નાણાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેના પૈકી ક્યો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે ? આસ્ફાલ્ટ ગેસોલીન કોલટાર કોક આસ્ફાલ્ટ ગેસોલીન કોલટાર કોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Translate the following sentence in English : તમારે તમારૂં વચન પાળવું જોઈએ. You will keep promises You keep your promises You must tame your promise You must keep your promise You will keep promises You keep your promises You must tame your promise You must keep your promise ANSWER DOWNLOAD GUJARATI MCQ APP