Talati Practice MCQ Part - 1
A અને B મળીને કોઈ કામ 6 દિવસમાં પુરુ કરી શકે છે. જો A એકલોએ કામ 15 દિવસમાં પુરૂ કરી શકે તો B એ કામ કેટલા દિવસમાં પુરૂ કરી શકે ?
Talati Practice MCQ Part - 1
સવારે સૂર્યોદય બાદ રાજીવ એક થાંભલા સામે ઉભો હતો. થાંભલાનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો તો તે કઈ દિશામાં મો રાખીને ઉભો હશે ?