કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં જારી 'The Costs of Climate Change in India' રિપોર્ટ અનુસાર, જળવાયુ પરિવર્તનના કારણે 2040 સુધીમાં ભારતની ગરીબી દરમાં કેટલા ટકાનો વધારો થશે ? 2.5 ટકા 5 ટકા 3.5 ટકા 1.5 ટકા 2.5 ટકા 5 ટકા 3.5 ટકા 1.5 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) માં ભારતના સ્થાયી મિશનના કન્સલ્ટન્ટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અજય શેઠ આશિષ ચાંદોરકર તરૂણ બજાજ અજીત કુમાર અજય શેઠ આશિષ ચાંદોરકર તરૂણ બજાજ અજીત કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશના સંસદ ભવનના નિર્માણ માટે ભારત સરકારે 108.28 મિલિયન અમેરિકન ડોલરની લોન સહાય કરી ? સેશેલ્સ માલદીવ બોત્સવાના ઈસ્વાતિની સેશેલ્સ માલદીવ બોત્સવાના ઈસ્વાતિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈલેક્ટ્રિક મોબિલિટી' વિષય અંતર્ગત BRICS નેટવર્ક યુનિવર્સિટીના સંમેલનની આભાસી મેરબાની કરી ? IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT રુડકી IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT રુડકી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ રેબિઝ મુક્ત રાજ્ય કયું બન્યું ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ગોવા કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 12 જૂન 14 જૂન 15 જૂન 13 જૂન 12 જૂન 14 જૂન 15 જૂન 13 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP