Talati Practice MCQ Part - 7
‘લોકહિતવાદી’ નામે કોણ પ્રસિદ્ધ હતા ?

આત્મારામ
ગોપાલહરિ દેશમુખ
કેશવચંદ્ર
જવાહરમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

રુદ્રદામા
ચક્રપાલિ
સુવિશાખ
પુષ્યગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

અનિલ જોષી
રઘુવીર ચૌધરી
મણિલાલ દેસાઈ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP