Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ 'રામલીલા'ના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે કર્યો હતો ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
તાજેતરમાં નીચેના પૈકી કઈ કઈ બાબતો / વસ્તુઓને યુનેસ્કોના સાંસ્કૃતિક હેરિટેજની સૂચિમાં સમાવેશ કરાયો છે ? નીચેના કોડનો ઉપયોગ કરી સાચો જવાબ પસંદ કરો.
1. સિંગાપોરની હોકર સંસ્કૃતિ
2. ઉત્તર આફ્રિકાની કુસકુસ વાનગી
3. ઝાંબિયાનું બૌદિમા નૃત્ય
4. સ્પેનના વાઈન હોર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સુરેન્દ્રનગરના ડંગાસિયા સમાજ દ્વારા હાથથી વણેલા શાલ જે ભરવાડોનો પહેરવેશ છે, તે શાલ કયા નામે ઓળખાય છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP