Talati Practice MCQ Part - 3
મહેનતનું ફળ મળતા હેમાંગને જીવવામાં રસ પડ્યો. :– વર્તમાન કૃદંત ઓળખાવો.

મળતા
પડ્યો
જીવવામાં
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ?

ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ
ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો
ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ
દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક વ્યક્તિએ 4 કિલો કેરી રૂ. 32માં ખરીદી અને રૂ. 60ની 5 કિલો વેચે છે. તેણે 148 રૂ. નફો કમાવવા માટે કેટલા કિલો કેરી વેચવી પડે ?

37 કિલો
25 કિલો
35 કિલો
28 કિલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ?

કર્ણપ્રયાગ
દેવપ્રયાગ
રૂદ્રપ્રયાગ
ઋષિકેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP