Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar The girl ___ at the door is my sister. stand standing standed is standing stand standing standed is standing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ? ધીરુ પરીખ ડૉ. કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી નારાયણ દેસાઈ ધીરુ પરીખ ડૉ. કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શુભાંગી કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું ? y + 3 = 27 y - 3 = 27 2y + 3 = 27 2y - 3 = 27 y + 3 = 27 y - 3 = 27 2y + 3 = 27 2y - 3 = 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ? નવલરામ દલપતરામ નર્મદ ગોવર્ધનરામ નવલરામ દલપતરામ નર્મદ ગોવર્ધનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - બ. ક. ઠાકોર સુંદરમ્ - ઉમાશંકર ન્હાનાલાલ - રા.વિ.પાઠક ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - બ. ક. ઠાકોર સુંદરમ્ - ઉમાશંકર ન્હાનાલાલ - રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરૂ સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરૂ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP