એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ___ the girls was selected for national scholarship. Many of All of One of Some of Many of All of One of Some of ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 3/2, 7/2, 11/2, 15/2 ___એ સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત (d) કેટલો છે ? 2 3/2 4 3 2 3/2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જનની સુરક્ષા યોજના (JYS) અન્વયે કેન્દ્ર સરકાર તરફથી કેટલી સહાય આપવામાં આવે છે ? કોઈ સહાય આપવામાં આવતી નથી. 80% 50% 100% કોઈ સહાય આપવામાં આવતી નથી. 80% 50% 100% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કયા પ્રકારની વસ્તુઓની માંગનો નિયમ લાગુ પડતો નથી ? મોજશોખની ગિફન બિનજરૂરી દુર્લભ મોજશોખની ગિફન બિનજરૂરી દુર્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) યોગ્ય નમૂના દ્વારા કરવામાં આવેલ પ્રાયોગિક તપાસ ___ ઘટાડે છે. ઓડિટરની જવાબદારી ઓડીટરનું કાર્ય અને જવાબદારી બંને બન્નેમાંથી એકેય નહિ ઓડિટરનું કાર્ય ઓડિટરની જવાબદારી ઓડીટરનું કાર્ય અને જવાબદારી બંને બન્નેમાંથી એકેય નહિ ઓડિટરનું કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) તમે એક વર્ગ/શાળા ખંડમાં બેઠા છો અને ભૂકંપ આવે તો તમારી પહેલી પ્રતિક્રિયા શું હશે ? લીફ્ટનો ઉપયોગ કરીને નીચેના માળે જવા માટે પગથિયા તરફ ઝડપથી દોડી જશો. ભારે કબાટની નજીક ઊભા રહેશો અને અગ્નિશામક દળને ફોન કરશો તમારું માથું ઢાંકી દેશો અને એક ભારે ટેબલ નીચે સંતાઈ જશો અથવા રૂમ/દરવાજાના ખૂણામાં ઊભા રહી જશો કે પછી સ્તંભ કે રૂમની દિવાલની પાછળ ઊભા રહેશો. ઈમારતના સત્તાધારીને જાણ કરશો અને સૂચનાઓની રાહ જોશો. લીફ્ટનો ઉપયોગ કરીને નીચેના માળે જવા માટે પગથિયા તરફ ઝડપથી દોડી જશો. ભારે કબાટની નજીક ઊભા રહેશો અને અગ્નિશામક દળને ફોન કરશો તમારું માથું ઢાંકી દેશો અને એક ભારે ટેબલ નીચે સંતાઈ જશો અથવા રૂમ/દરવાજાના ખૂણામાં ઊભા રહી જશો કે પછી સ્તંભ કે રૂમની દિવાલની પાછળ ઊભા રહેશો. ઈમારતના સત્તાધારીને જાણ કરશો અને સૂચનાઓની રાહ જોશો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP