કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વની પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ફલાઈંગ બોટ ધ જેટ (THE JET) ક્યા શહેરમાં લૉન્ચ કરવામાં આવશે ? શાંઘાઈ દોહા ટોક્યો દુબઈ શાંઘાઈ દોહા ટોક્યો દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં અર્થવ્યવસ્થામાં કેટલા ટકા વૃદ્ધિ થવાની અપેક્ષા છે ? 9.2% 6.5% 7.1% 10.5% 9.2% 6.5% 7.1% 10.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં જારી ઈન્ટરનેશનલ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઈન્ડેક્સ (આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંક)માં ભારતનો ક્રમ કેટલામો છે ? 43મો 45મો 41મો 58મો 43મો 45મો 41મો 58મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા દેશના મુખ્ય મેટ્રો સ્ટેશનનું નામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવાની ઘોષણા કરાઈ ? ભૂટાન મોરેશિયસ નેપાળ બાંગ્લાદેશ ભૂટાન મોરેશિયસ નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2012માં ક્યું મેડલ જીત્યું ? સિલ્વર ગોલ્ડ આપેલ પૈકી એક પણ નહીં બ્રોન્ઝ સિલ્વર ગોલ્ડ આપેલ પૈકી એક પણ નહીં બ્રોન્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં કૃષિ ક્ષેત્રમાં વપરાતા ઈંધણમાં ડિઝલના સ્થાને પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2050 વર્ષ 2027 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2050 વર્ષ 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP