Junior Clerk Exam Paper (07-06-2015) Surat District The negative of : He is too dull to understand it He is not too dull to undastand it He is not too dull that he can not understand it. He is so dull that he can not undastand it. He is so dull that he undastands it. He is not too dull to undastand it He is not too dull that he can not understand it. He is so dull that he can not undastand it. He is so dull that he undastands it. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતી વિશ્વકોશમાં કોનુ સતત અને આગવું પ્રદાન છે ? ડૉ. કેશુભાઈ દેસાઈ યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર મનુભાઈ પંચોલી ડૉ. કેશુભાઈ દેસાઈ યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર મનુભાઈ પંચોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ? વ્યવહાર = વિ + અવહાર શ્રદ્ધા = શ્રત્ + ધા મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા નિરાકરણ = નિર્(નિ:)+આકરણ વ્યવહાર = વિ + અવહાર શ્રદ્ધા = શ્રત્ + ધા મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા નિરાકરણ = નિર્(નિ:)+આકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પ્રાણી અને પક્ષી અંગે ખોટું જોડકુ શોધો ? વજનદાર છતાં ઝડપથી દોડી શકનાર પ્રાણી – જંગલી પાડો સૌથી નાનું પક્ષી – હમિંગ બર્ડ સૌથી મોટું ઇંડુ મુકનાર પક્ષી - શાહમૃગ સૌથી ઝડપથી ઉડનાર પક્ષી – પીઢા વજનદાર છતાં ઝડપથી દોડી શકનાર પ્રાણી – જંગલી પાડો સૌથી નાનું પક્ષી – હમિંગ બર્ડ સૌથી મોટું ઇંડુ મુકનાર પક્ષી - શાહમૃગ સૌથી ઝડપથી ઉડનાર પક્ષી – પીઢા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હોકીના ખેલાડી ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય રમત-ગમત દિવસ ક્યારે મનાવાય છે ? 12 જાન્યુઆરી 29 ઓગસ્ટ 23 ફેબ્રુઆરી 3 જૂન 12 જાન્યુઆરી 29 ઓગસ્ટ 23 ફેબ્રુઆરી 3 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District બિંદુ (5-3) એ ___ ચરણમાં આવે ? પ્રથમ બીજા ચોથા ત્રીજા પ્રથમ બીજા ચોથા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP